Archive for ઓક્ટોબર 21st, 2008
સુરક્ષિત: જ્યોતિષી માઈક્રોસ્કોપ ” જો-તો ” -( ૩ )….
Posted by: anilshah19 on ઓક્ટોબર 21, 2008
Posted by: anilshah19 on ઓક્ટોબર 21, 2008
કેટલાક માણસોના જન્માક્ષરના આધારે થતી આગાહીઓ ઘણી સાચી પડે છે પણ કેટલાકને માટે સાચી પડતી નથી. આનો અર્થ એ થાય કે કેટલીક જટીલ કુંડળીનુ અર્થઘટન કરવામાં કેટલાક જ્યોતિષીઓ પાછા પડે છે ! પરંતુ તેથી શાસ્ત્રને ખોટું કહેવુ તે વધારે પડતું છે " કેટલીક વાર યોગ્ય નિદાન કરવામાં ડોક્ટર પણ ક્યાં પાછા નથી પડતા ? " જ્યોતિષ શાસ્ત્ર એક વિજ્ઞાન છે જે ક્યારેક તમોને સાવધ કરે છે તો ક્યારેક જીવનનુ બળ આપે છે. ક્યારેક મોટી ચિંતામાંથી બચવા થોડીક ચિંતા કરાવે છે તો ક્યારેક તમારી નબળાઈઓ બતાવી તમોને આંધળુકીયા કરતા રોકે છે. ક્યારેક આયોજન કરવામાંૢતો ક્યારેક આયોજનમાં ફેરફાર કરવામા રાહ ચીંધે છે. ક્યા ગ્રહો ક્યારે કેવુ ફળ આપશે તે અનુભવથી સમજાવવા અહીં સંક્ષીપ્તમાં નમ્ર પ્રયાસ કર્યો છે.
લેખક તરીકે આ લખાણો લખવામાં ઊંડુ સંશોધન માંગે છે. આ લેખ સંશોધન દરમ્યાન કોઇક સચિત્ર લખાણ કોપી રાઇટ એક્ટમાં વાંધા જનક જણાતું હોયતો ક્ષમા કરશો અને તેની અમને જાણ કરશો. વધુ વિગતે જાણવા લેખક સાથે સંપર્ક કરવો જરુરી છે. કારણકે આ શાસ્ત્ર એક સાગર સમાન છે અને આ સંશોધન લેખો તો તેનુ આચમન માત્ર છે.