બે બૂંદ અમ્રુત..” જ્યોતિષ મંથન ” ઈ-પુસ્તકના..

પ્રિય જ્યોતિષ પીપાસુ  મિત્રો,

જ્યોતિષશાસ્ત્ર એ એક વિશાળ સાગર છે.આ સાગરનો તાગ પામવા માટે આમ તો એક જન્મ પણ અપૂરતો છે.સમગ્ર વિશ્વમાં જ્યોતિષ વિષયક જે કાંઈ જ્ઞાન વિદ્યમાન છે તે તો માંડ પાંચ ટકા જેટલું જ છે.છતાંય આ પાંચ ટકાના આધાર પર વિશ્વની ૭૮ ટકા માનવ-વસ્તી આ વિદ્યાને સીધી કે આડકતરી રીતે સ્વીકારે છે.તેની જીજ્ઞાસા દરેક જ્યોતિષ પ્રેમી અને જ્યોતિષ જીજ્ઞાસુઓને હોય છે. તો આ પાંચ ટકામાં શું છે ?….ચાલો તો એ બાબતે બે શબ્દ કહું !

જ્યોતિષ જગતમાં સૌ પ્રથમ રાશિ,રાશિ તત્વ,ભાવ , ગ્રહો,નક્ષત્રો વિ.વિષેનું પ્રાથમિક આવશ્યક જ્ઞાન આત્મસાત કર્યા બાદ જ જ્યોતિષશાસ્ત્રની આંટી-ઘૂંટી સમજાશે.પ્રસ્તુત ઇ-પુસ્તકમાં જન્માક્ષર કે જન્મકુંડળી કઈ રીતે બને તે કરતાં મેં ફળકથન પર જ પ્રકાશ કેન્દ્રીત કરી તેને સરળતાપૂર્વક સહેલી ભાષામાં સમજાવવા નમ્ર પ્રયાસ કર્યો છે. 

આ સાથે જ્યોતીષશાસ્ત્ર અંગેનું  પ્રારંભીક જ્ઞાન સમજાવતા મારા બ્લોગ www.anilshah19.wordpress.com  ઉપર લખાયેલા મહત્વનાં ૬૫ ઉપરાંત  લેખો… જેવા કે લગ્ન-વિવાહ,પ્રણય ,સંતાન ,નોકરી-ધંધા,શેર બજાર ,વિવિધ ગ્રહોના ગોચરમાં સમયાંતરે થતાં ભ્રમણના ફળકથન..વિ. નું સંકલન અને લેખન કરી ઈ-બુક સ્વરૂપે વ્યવસાયીક રીતે પ્રગટ કરવાનો મેં ઈશ્વરક્રુપાથી નમ્ર પ્રયાસ કર્યો છે. જેનો આપ  સૌ મારા પ્રિય બ્લોગ વાચક મિત્રો સહર્ષ સત્કારશો અને સ્નેહ -ઉમળકાથી વધાવશો.

                  જોકે .. આ સાથે  હવે પછીથી..  મારા બ્લોગ પરના લેખો   વાંચવાનો આપને લાભ ન મળતાં લેખો પ્રત્યેના  આપના પ્રતિભાવો પણ નહીં મળે તેનો બેશક  મને  ખેદ રહેશે ! ..

  ” જ્યોતિષ મંથન “ પુસ્તકની  પ્રથમ ઈ -આવ્રુત્તિ,  કીફાયતી ભાવે ખરીદવા www.AnilAstro.com  ની અવશ્ય મુલાકાત લેશો  તેવી આશા સહ વિરમું છું..

આભાર.

અનિલ શાહ (Astrologer / USA )

દેવ દિવાળી ( વિક્રમ સંવંત ૨૦૬૬ )

૨ નવેમ્બર ૨૦૦૯

This post is password protected. To view it please enter your password below:

Posted by: anilshah19 | September 22, 2009

Protected: અષ્ટમ ભુવનનો અભ્યાસ

This post is password protected. To view it please enter your password below:

This post is password protected. To view it please enter your password below:

This post is password protected. To view it please enter your password below:

This post is password protected. To view it please enter your password below:

This post is password protected. To view it please enter your password below:

This post is password protected. To view it please enter your password below:

This post is password protected. To view it please enter your password below:

This post is password protected. To view it please enter your password below:

Older Posts »

Categories